Skip to main content

India Exim Bank Recruitment 2026: Deputy Manager ની ભરતી જાહેર | MBA અને CA માટે સુવર્ણ તક | પગાર અને અરજીની વિગતો જાણો.

જો તમે અથવા તમારા પરિચિતમાં કોઈએ MBA (Finance) અથવા CA (Chartered Accountant) નો અભ્યાસ કર્યો હોય, તો તેમના માટે એક ખુશખબર છે. ભારત સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા India Exim Bank (Export-Import Bank of India) દ્વારા Deputy Manager (ડેપ્યુટી મેનેજર) ની પોસ્ટ માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

મિત્રો જો તમે પણ સરકારી નોકરીની રાહ જોઈ ને બેઠા છો, તો આ તમારા માટે એક ગોલ્ડન મોકો છે તમારે આ મોકો ગુમાવવો ન જોઈએ.

આ ભરતીમાં પગારધોરણ ખૂબ જ ઊંચું હોય છે અને બેંકિંગ સેક્ટરમાં આ એક ક્લાસ-1 ઓફિસર લેવલની જોબ ગણાય છે. ચાલો જાણીએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં.




ભરતીની ટૂંકી રૂપરેખા (Overview) :

🔷 સંસ્થાનું નામ : India Exim Bank (Export-Import Bank of India)

🔷 પોસ્ટનું નામ : Deputy Manager (DM)

🔷 કુલ જગ્યાઓ : 20

🔷 અરજી મોડ : ઓનલાઇન

🔷 જોબ લોકેશન : All India


મહત્વની તારીખો (Important Dates) :

• આ ભરતી માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 26 જાન્યુઆરી 2026 થી શરૂ થશે.

🔷 ફોર્મ ભરવાની શરૂઆત : 26 જાન્યુઆરી 2026

🔷 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15 ફેબ્રુઆરી 2026

🔷 પરીક્ષાની સંભવિત તારીખ : ફેબ્રુઆરી/માર્ચ 2026


શૈક્ષણિક લાયકાત (Education Qualification) :

• આ ભરતી માટે અરજી કરવા ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી ફરજિયાત છે : 

🔵 MBA / PGDBA / PGDBM / MMS : સ્પેશિયલાઈઝેશન Finance અથવા International Business સાથે હોવું જોઈએ. (ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે).

અથવા

🔵 CA (Chartered Accountant) : ઉમેદવારે CA ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.


વય મર્યાદા (Age Limit) :

🔷 ઉમેદવારની ઉંમર 21 થી 28 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.

🔷 સરકારી નિયમો મુજબ SC/ST/OBC કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.


પસંદગી પ્રક્રિયા (Selection Process) :

• ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે:

🔷 લેખિત પરીક્ષા (Written Test) : જે ઓનલાઇન લેવામાં આવશે.

🔷 ઇન્ટરવ્યુ (Personal Interview) : મેરીટના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને બોલાવવામાં આવશે.


અરજી ફી (Application Fees) :

🔷 General / EWS / OBC : ₹600/-

🔷 SC / ST / PwBD / મહિલા ઉમેદવારો : ₹100/- (માત્ર ઇન્ટીમેશન ચાર્જ)


કેવી રીતે અરજી કરવી? (How to Apply) :

🔷 સૌ પ્રથમ India Exim Bank ની ઓફિશિયલ વેબસાઈટ www.eximbankindia.in પર જાઓ.

🔷 ત્યાં 'Careers' સેક્શનમાં જાઓ.

🔷 'Recruitment of Deputy Manager' પર ક્લિક કરો.

🔷 તમારી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરો અને ફી ભરો.

🔷 છેલ્લે ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ કાઢી લો.


🛑 નોંધ: આ ભરતીની વધારે વિગત માટે ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચવું.


🔶 સરકારી ભરતી અને યોજનાઓની સૌથી ઝડપી માહિતી મેળવવા માટે અમારી WhatsApp ચેનલ અને Instagram પેજ "Groww With SP" ને ફોલો કરવાનું ભૂલશો નહીં.


🔶 Official Notification Link : PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

🔶 Apply Online Link : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

Comments

Post a Comment

Popular posts from this blog

રેલવે વિભાગમાં ગ્રુપ-D ની સરકારી નોકરીની જાહેરાત - 2026. જાણો સંપૂર્ણ વિગતો .

ભારતીય રેલવેમાં ગ્રુપ D ( Group D ) ની નોકરી એ લાખો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની એક ઉત્તમ તક છે. આ નોકરીમાં સુરક્ષા, સારો પગાર અને અન્ય ઘણા સરકારી લાભો મળે છે. આ ભરતી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) અથવા રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) દ્વારા કરવામાં આવે છે. અહીં રેલવે ગ્રુપ D ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર છે: સરકારી નોકરી મેળવવાનો અગત્યનો મોકો !! ૧ . પદ અને કામગીરી (Posts & Roles) ગ્રુપ D અંતર્ગત અલગ અલગ વિભાગોમાં નીચે મુજબની પોસ્ટ્સ હોય છે: • Track Maintainer (ટ્રેક મેન્ટેનર): રેલવે પાટાની જાળવણી. • Assistant Pointsman (આસિસ્ટન્ટ પોઈન્ટ્સમેન): ટ્રેનની દિશા બદલવા માટે પોઈન્ટ્સ ઓપરેટ કરવા. • Assistant (Workshop/Loco Shed): મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ કામમાં મદદ કરવી. • Hospital Assistant : રેલવે હોસ્પિટલમાં મદદનીશ તરીકે. • Signal & Telecom Helper: સિગ્નલ વિભાગમાં મદદ કરવી. ૨. શૈક્ષણિક લાયકાત (Educational Qualification) ઉમેદવાર પાસે નીચેનામાંથી કોઈ એક લાયકાત હોવી જરૂરી છે: • માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ. • અથવા ધોરણ 10 + ITI ( NCVT / SCVT માન્યતા પ્રાપ્ત). • અથવ...

Bank of Baroda Bharti 2026: બેંક ઓફ બરોડામાં 400+ ઓફિસર્સની બમ્પર ભરતી! પગાર અને લાયકાત અહીં જાણો

નમસ્કાર મિત્રો , તમારું આ આર્ટિકલ માં સ્વાગત છે. આ આર્ટિકલ Bank Of Baroda દ્વારા જાહેર કરવામાં આવેલ એક બમ્પર ભરતીની સંપૂર્ણ માહિતી માટેનો છે. બધી જ માહિતી વિગતવાર નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે : જો તમે બેંકમાં નોકરી (Bank Job) કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે ખુશખબર છે! બેંક ઓફ બરોડા (Bank of Baroda) દ્વારા હાલમાં જ એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને IT પ્રોફેશનલ્સ માટે બહાર પાડવામાં આવી છે, જેમાં પગાર ધોરણ પણ ખૂબ આકર્ષક છે. આજના આ આર્ટિકલમાં આપણે Bank of Baroda Recruitment 2026 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. કઈ પોસ્ટ માટે ભરતી છે? લાયકાત શું જોઈએ? અને ફોર્મ કેવી રીતે ભરવું? તે બધું જ નીચે મુજબ છે. આ નોકરીમાં પગાર ધોરણ ખૂબ જ સારો છે. તો તમારે આ મોકો ગુમાવવો ન જ જોઈએ. આ મારી સલાહ છે. 🔷 ભરતીની ટૂંકી વિગત (Overview) : 🔸સંસ્થાનું નામ : બેંક ઓફ બરોડા (BOB) 🔸પોસ્ટનું નામ : IT ઓફિસર્સ અને મેનેજર (વિવિધ કેટેગરી) 🔸કુલ જગ્યાઓ : 418 રેગ્યુલર + 23 (Contractual) 🔸અરજી કરવાની છેલ્લી તારીખ : 19 ફેબ્રુઆરી 2026 🔸પગાર ધોરણ : પોસ્ટ મુજબ અલગ અલગ (ખૂબ સારો) 🔸અરજી મોડ ...